જૈન અઠ્ઠાઈ પ્રારંભ
દિવસના ચોઘડિયા : કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ.
રાત્રિના ચોઘડિયા : લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ.
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૦૪ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૨૬ મિ.
સુરત સૂર્યોદય : ૬ ક. ૦૬ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૨૨ મિ.
મુંબઇ સૂર્યોદય : ૬ ક. ૧૦ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૭ મિ.
નવકારસી સમય : (અ) ૭ ક. ૫૨ મિ., (સુ) ૭ ક. ૫૪ મિ. (મું) ૭ ક. ૫૮ મિ.
જન્મરાશિ : કન્યા (પ.ઠ.ણ.) રાશિ આવશે.
નક્ષત્ર : હસ્ત ૧૯ ક. ૧૫ મિ. સુધી પછી ચિત્રા.
ગોચર ગ્રહ : સૂર્ય-મિથુન, મંગળ-વૃષભ, બુધ-કર્ક, ગુરૃ-વૃષભ, શુક્ર-કર્ક શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-કન્યા, ચંદ્ર-કન્યા.
હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન- મીન (વ.) પ્લુટો-મકર (વ.) રાહુકાળ ૦૯.૦૦ થી ૧૦.૩૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૦ રાક્ષસ સંવત્સર શાકે : ૧૯૪૬ ક્રોધી જૈનવીર સંવત : ૨૫૫૦
દક્ષિણાયન વર્ષાઋતુ / રાષ્ટ્રીય દિનાંક : અષાઢ ૨૨ વ્રજ માસ : અષાઢ
માસ-તિથિ-વાર : અષાઢ સુદ સાતમ
– જૈન અઠ્ઠાઈ પ્રારંભ
– મત્યર (કાશ્મીર)
મુસલમાની હિજરીસન : ૧૪૪૬ મોહરમ માસનો ૬ઠ્ઠો રોજ
પારસી શહેનશાહી વર્ષ ૧૩૯૩ સ્પેંદારમદ માસનો ૩ જો રોજ અરદીબહશ્ત