સૂર્ય કર્કમાં ૧૧ ક. ૧૯ મિ.થી
દિવસના ચોઘડિયા : રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ
રાત્રિના ચોઘડિયા : કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૦૫ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૨૬ મિ.
સુરત સૂર્યોદય : ૬ ક. ૦૭ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૨૨ મિ.
મુંબઇ સૂર્યોદય : ૬ ક. ૧૧ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૭ મિ.
નવકારસી સમય : (અ) ૭ ક. ૫૩ મિ., (સુ) ૭ ક. ૫૫ મિ. (મું) ૭ ક. ૫૯ મિ.
જન્મરાશિ : તુલા (ર.ત.) સાંજના ૭.૫૨ સુધી, પછી વૃશ્ચિક (ન.ય.) રાશિ આવશે.
નક્ષત્ર : વિશાખા ૨૬ ક. ૧૪ મિ. સુધી પછી અનુરાધા.
ગોચર ગ્રહ : સૂર્ય-કર્કમાં ૧૧ ક. ૧૯ મિ.થી, મંગળ-વૃષભ, બુધ-કર્ક, ગુરૂ-વૃષભ, શુક્ર-કર્ક શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-કન્યા, ચંદ્ર-તુલા સાંજના ૭ ક. ૫૨ મિ. સુધી પછી વૃશ્ચિક
હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન- મીન (વ.) પ્લુટો-મકર (વ.) રાહુકાળ ૧૫.૦૦ થી ૧૬.૩૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૦ રાક્ષસ સંવત્સર શાકે : ૧૯૪૬ ક્રોધી જૈનવીર સંવત : ૨૫૫૦
દક્ષિણાયન વર્ષાઋતુ / રાષ્ટ્રીય દિનાંક : અષાઢ ૨૫ વ્રજ માસ : અષાઢ
માસ-તિથિ-વાર : અષાઢ સુદ દસમ
– સૂર્ય કર્કમાં ૧૧ ક. ૧૯ મિ.થી
– પુનર્યાત્રા
મુસલમાની હિજરીસન : ૧૪૪૬ મોહરમ માસનો ૯મો રોજ
પારસી શહેનશાહી વર્ષ ૧૩૯૩ સ્પેંદારમદ માસનો ૬ઠ્ઠો રોજ ખોરદાદ