back to top
Homeજ્યોતિષઆજનુ પંચાંગ તા.17-7-2024,બુધવાર

આજનુ પંચાંગ તા.17-7-2024,બુધવાર

દેવશયની- દેવપોઢી એકાદશી

મોળાકત પ્રારંભ, ગૌરીવ્રત પ્રારંભ

દિવસના ચોઘડિયા : લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ.

રાત્રિના ચોઘડિયા : ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ.

અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૦૬ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૨૫ મિ.

સુરત સૂર્યોદય : ૬ ક. ૦૭ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૨૧ મિ.

મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૧૧ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૭ મિ.

નવકારસી સમય : (અ) ૬ ક. ૫૪મિ. (સુ) ૬ ક. ૫૫મિ. (મું) ૬ ક. ૫૯ મિ.

જન્મરાશિ : વૃશ્વિક (ન,ય) રાશિ આવશે.

નક્ષત્ર : અનુરાધા ૨૭ ક. ૧૩ મિ. સુધી પછી જ્યેષ્ઠા. જ્યેષ્ઠા નક્ષત્રની શાંતિવિધિ કરાવવી.

ગોચર ગ્રહ : સૂર્ય- કર્ક, મંગળ-વૃષભ, બુધ- કર્ક, ગુરૂ- વૃષભ, શુક્ર-કર્ક, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-કન્યા, ચંદ્ર-વૃશ્ચિક

હર્ષલ (યુરેનસ) વૃષભ નેપ્ચ્યુન-મીન (વ.) પ્લુટો-મકર (વ.) રાહુકાળ ૧૨:૦૦ થી ૧૩:૩૦ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૮૦- રાક્ષસ સંવત્સર શાકે શોભન ૧૯૪૬ ક્રોધી જૈનવીર સંવત : ૨૫૫૦

દક્ષિણાયન વર્ષા ઋતુ/ રાષ્ટ્રીય દિનાંક : અષાઢ/૨૬/ વ્રજમાસ : અષાઢ 

માસ-તિથિ-વાર : અષાઢ સુદ-અગિયારસ

– દેવશયની એકાદશી

– દેવપોઢી એકાદશી

– ચાતુર્માસ પ્રારંભ

– મોળાકત-ગૌરીવ્રત પ્રારંભ

– મુ.મહોરમ

મુસલમાની હિજરીસન : ૧૪૪૬ મોહરમ માસનો ૧૦ મો રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૩/ સ્પેંદારમદ  માસનો ૭ મો રોજ અમરદાદ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments