બુધ સિંહ રાશિમાં ૨૦ ક. ૪૭ મિ. થી
જયાપાવર્તી વ્રત પ્રારંભ
દિવસના ચોઘડિયા : ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ
રાત્રિના ચોઘડિયા : રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૦૭ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૨૪ મિ.
સુરત સૂર્યોદય : ૬ ક. ૦૮ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૨૧ મિ.
મુંબઇ સૂર્યોદય : ૬ ક. ૧૨ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૭ મિ.
નવકારસી સમય : (અ) ૬ ક. ૫૫ મિ. (સુ) ૬ ક. ૫૬ મિ. (મું) ૭ ક. ૦૦ મિ.
જન્મરાશિ : ધન (ભ.ધ.ફ.ઢ.) રાશિ આવે.
નક્ષત્ર : મૂળ ૨૬ ક. ૫૫ મિ. સુધી પછી પુર્વાષાઢા નક્ષત્ર આવે. મૂળ નક્ષત્રની શાંતિવિધિ કરાવવી.
ગોચર ગ્રહ : સૂર્ય-કર્ક, મંગળ-વૃષભ, બુધ-સિંહમાં ૨૦ ક. ૪૭ મિ. થી ગુરૂ-વૃષભ, શુક્ર-કર્ક, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-કન્યા, ચંદ્ર-ધન
હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન – મીન (વ) પ્લુટો-મકર (વ) રાહુકાળ ૧૦.૩૦ થી ૧૨.૦૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૦ રાક્ષસ સંવત્સર શાકે : ૧૯૪૬ ક્રોધી જૈનવીર સંવત : ૨૫૫૦
દક્ષિણાયન વર્ષા ઋતુ રાષ્ટ્રીય દિનાંક : અષાઢ ૨૮ વ્રજ માસ : અષાઢ
માસ-તિથિ-વાર : અષાઢ સુદ તેરસ
– જયા પાર્વતી વ્રત પ્રારંભ
– બુધ સિંહ રાશિમાં ૨૦ ક. ૪૭ મિ. થી બજારોમાં વધઘટ
– સૂર્ય પુષ્યમાં ૨૩ ક. ૧૧ મિ. થી વાહન દેડકો
– વરસાદ થાય.
મુસલમાની હિજરીસન : ૧૪૪૬ મોહરમ માસનો ૧૨ રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૩ સ્પેંદારમદ માસનો ૯મો રોજ આદર