હરિતાલિકા – કૈવડા ત્રીજ
દિવસના ચોઘડિયા : ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ.
રાત્રિના ચોઘડિયા : રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ.
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૨૫ મિ. સૂર્યાસ્ત ૧૮ ક. ૫૦ મિ.
સુરત સૂર્યોદય : ૬ ક. ૨૫ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૪૯ મિ.
મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૨૫ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૪૮ મિ.
નવકારસી સમય : (અ) ૭ ક. ૧૩ મિ. (સુ) ૭ (ક.) ૧૩ મિ. (મું) ૭ ક. ૧૩ મિ.
જન્મરાશિ : કન્યા (પ,ઠ,ણ) ૨૩ ક. ૦૧ મિ. સુધી પછી તુલા (ર,ત) રાશિ આવે.
નક્ષત્ર : હસ્ત ૯ ક. ૨૬ મિ. સુધી પછી ચિત્રા નક્ષત્ર આવે.
ગોચર ગ્રહ : સૂર્ય-સિંહ, મંગળ-મિથુન, બુધ-સિંહ, ગુરૂ-વૃષભ, શુક્ર-કન્યા, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-કન્યા, ચંદ્ર-કન્યા ૨૩ ક. ૦૧ મિ. સુધી પછી તુલા.
હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન પ્લુટો-મકર(વ.) રાહુકાળ ૧૦:૩૦ થી ૧૨:૦૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૦ રાક્ષસ સંવત્સવ શાકે : ૧૯૪૬ ક્રોધી જૈનવીર સંવત : ૨૫૫૦
દક્ષિણાયન શબ્દ ઋતુ/ રાષ્ટ્રીય દિનાંક : ભાદ્રપદ / ૧૪ / વ્રજ માસ : ભાદ્રપદ
માસ-તિથિ-વાર : ભાદરવા સુદ ત્રીજ
– હરિતાલિકા – કેવડા ત્રીજ
– વરાહ જયંતી
મુસલમાની હિજરરીસન : ૧૪૪૬ રબીઉલઅવ્વલ માસનો ૨ રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૪ ફરવરદીન માસનો ૨૩મો રોજ દએપદીન