back to top
Homeગુજરાતઅપંગ હોવાનો લાભ લઈ મિત્રતાના નામે 43000 પડાવી લીધા

અપંગ હોવાનો લાભ લઈ મિત્રતાના નામે 43000 પડાવી લીધા

જતીન દાવડા (મુ. ગાંધીધામ, કચ્છ) નામનો આ વ્યક્તિ 2-4 દિવસમાં રિટર્ન આપવાની અલગ-અલગ લાલચ આપીને લોકો પાસેથી પૈસા પડાવી લે છે. આ વ્યક્તિ છેતરપિંડી કરવામાં એટલો માહેર છે કે જેમણે તેને પૈસા આપ્યા છે તેમને ક્યારેય તેમના પૈસા પાછા નથી મળ્યા.

જો આ વ્યક્તિ તમારા સંપર્કમાં છે, તો તેની સાથે કોઈપણ પ્રકારનો વ્યવસાય અથવા પૈસાની લેવડદેવડ કરવાથી તમારી મહેનતની કમાણી ગુમાવવાનું 100% જોખમ છે.

જો આ વ્યક્તિ તમારા સંપર્કમાં છે તો તેનું સાચું સરનામું આપનાર વ્યક્તિને યોગ્ય પુરસ્કાર પણ આપવામાં આવશે. જતીન દાવડા નામના આ ચીટર વિશે કોઈપણ માહિતી આપવા માટે નીચે આપેલા ફોન નંબર પર સંપર્ક કરો.

CONTACT:
72-1111-3332 (Call / WhatsApp)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments