એક સમય હતો જ્યારે સંદેશા કે પત્ર મોકલવા માટે કબૂતર મહત્વની ભૂમિકા ભજવતા હતા, પરંતુ હવે સમય બદલાઈ ગયો છે અને આજે ઈન્ટરનેટ યુગમાં મેસેજ થોડા જ સેકેન્ડમાં સાત સમંદર પાર પહોંચી જાય છે. આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે હવે કબૂતરો પાસે શું કામ રહ્યું છે? આ સવાલનો જવાબ તમે ઉપરના ફોટો પર ક્લિક કરી વીડિયો જોઈ જાતે જ મેળવી લો..
જેને જોઈ નેટિઝન્સ કહી રહ્યા છે કે હવે લોકોની નોકરી ખતરામાં છે.