સુરત શહેરનાં પલસાણા તાલુકા નજીક ડાંભા ગામ ચલથાણ ખાતે કારતક વદ ત્રીજ અને શ્રી શિંગોડી માતાજીની સાલગીરી નિમિતે સૌ પ્રથમ મંદિરને સરસ મજાનું સજાવવામાં આવ્યું અને શિંગોડી માતાજીને સરસ મજાનાં વાઘા પહેરાવી કેસર સ્નાનથી આરતી સુધીની તમામ ધાર્મિક વિધિ કરવામાં આવી ત્યારે દર્શન માટે લોકોની ભીડ ઉમટી હતી અને અન્નકૂટનું પણ મંદિર નાં ટ્રસ્ટો દ્વારા આયોજન કરવામાં આવ્યું.