દેવ દિવાળીના પાવન દિવસે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ રાયપુર પ્રખંડ દ્વારા દાણાપીઠ શાકમાર્કેટમા બિરાજમાન શ્રી દાણાપીઠ ના દાદા એવા શ્રી કષ્ટભંજન હનુમાનજીના મંદિરે અન્નકૂટ, આરતી તથા હનુમાન ચાલીસા નુ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેનો દરેક ભક્તજનો એ લાભ લીધો હતો.