મહેમાન કલાકાર દિલજીંત દોસાંજે ગુજરાતની પબ્લિકને એક સવાલ પૂછ્યો અને લોકોએ પેપર ફોડી નાખ્યું. ગિફ્ટ સિટીમાં કોન્સર્ટમાં એવું તો શું બોલ્યા?; કોલ્ડપ્લેની ટિકિટની કાળાબજારી ચાલુ થઈ, ટિકિટના કેટલા ભાવ બોલાયા? વીડિયોમાં જુઓ; અમિત શાહે ગુજરાતમાં પગ મુકતા પહેલાં જ અટકળો શરૂ થઈ; નેતાઓ સામે પબ્લિકનો કટેંગે-બટેંગે વિચાર કેમ પ્રબળ થયો? જાણવા માટે ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘પારકી પંચાત’