સ્વધા સોશિયલ ફાઉન્ડેશનમાં અભ્યાસ કરતા શ્રમિકોના બાળકો માટે સ્વ. સરોજ બેન પટેલની 12મી પુણ્યતિથિ નિમિતે 40 બાળકોને જમાડવાનુ આયોજન તેમના પતિ ચંદ્રકાન્ત ભાઈ પટેલ કે જેઓ સંધ્યાજીવન હિરામણી વૃદ્ધાઆશ્રમમાં રહે છે એમના દ્વારા કરવામાં આવ્યું હતું. બાળકો માટે પૂરી, શાક, ખીર અને કાજુ કતરી આપીમાં આવી હતી.