મહારાષ્ટ્રની તમામ 288 વિધાનસભા બેઠકો માટે આજે મતદાન શરૂ છે. તેનું પરિણામ 23મી નવેમ્બરે આવશે. લોખંડી સુરક્ષા વચ્ચે મતદાન થઈ રહ્યું છે. મતદાન કરવા માટે અનેક સેલેબ્સ સવાર-સવારમાં પહોંચી ગયા છે. મતદાન કરવા આવેલ સેલેબ્સે શું કહ્યું જુઓ. અક્ષય કુમારે કર્યુ મતદાન
અક્ષય કુમાર વહેલી સવારે જ મત આપવા પહોંચ્યો. પોતાની ફરજ પૂર્ણ કર્યા બાદ લોકોને મત આપવા માટે અપીલ કરી. બૂથ પરની ઉત્તમ વ્યવસ્થા વિશે વખાણ કર્યા. રાજકુમાર રાવે પણ કર્યું વોટિંગ