back to top
Homeભારતદિલ્હીમાં પ્રદૂષણને લઈને SCમાં આજે સુનાવણી:ગઈ સુનાવણીમાં કોર્ટે કહ્યું હતું - એર...

દિલ્હીમાં પ્રદૂષણને લઈને SCમાં આજે સુનાવણી:ગઈ સુનાવણીમાં કોર્ટે કહ્યું હતું – એર ક્વોલિટી કમિશન જણાવે કે સ્કૂલો કેવી રીતે ખુલશે

દિલ્હીમાં પ્રદૂષણને લઈને સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી થશે. 25 નવેમ્બરે છેલ્લી સુનાવણીમાં કોર્ટે કહ્યું હતું કે – પ્રદૂષણ ઓછું ન થાય ત્યાં સુધી દિલ્હીમાં ગ્રેપ-4 લાગુ રહેશે. તેમજ એર ક્વોલિટી કમિશનને બે દિવસમાં જણાવવા માટે કહેવામાં આવ્યું છે કે દિલ્હીમાં વહેલામાં વહેલી તકે ક્યારે સ્કૂલો ખુલશે. આ કેસની સુનાવણી કરતાં જસ્ટિસ અભય ઓક અને જસ્ટિસ ઑગસ્ટિન જ્યોર્જ મસીહની બેન્ચે કહ્યું કે આપણે એ પણ સ્વીકારવું જોઈએ કે માત્ર ટેક્નોલોજીના ઉપયોગથી આમાં કોઈ સુધારો થશે નહીં. આપણે સમસ્યાનો કાયમી ઉકેલ શોધવો પડશે. અગાઉની સુનાવણી અને કોર્ટના નિવેદનો… જ્યારે AQI 400 પાર કરે છે ત્યારે GRAP લાદવામાં આવે છે હવાના પ્રદૂષણ સ્તરને ચકાસવા માટે, તેને 4 કેટેગરીમાં વહેંચવામાં આવે છે. દરેક કેટેગરી માટે ધોરણો અને પગલાં નિશ્ચિત છે. તેને ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (GRAP) કહેવામાં આવે છે. તેની 4 કેટેગરીઓ હેઠળ, સરકાર પ્રદૂષણ ઘટાડવા માટે નિયંત્રણો લાદે છે અને પગલાં ભરે છે. ગ્રેપના સ્ટેજ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments