back to top
Homeગુજરાતશ્રી. વી.આર કર્વે. પ્રોગ્રેસિવ પ્રાથમિક શાળાનું ગૌરવ:વિદ્યાર્થિની પટેલ હીરે રિધમીકએ રાજ્યકક્ષાની જીમ્નાસ્ટિક...

શ્રી. વી.આર કર્વે. પ્રોગ્રેસિવ પ્રાથમિક શાળાનું ગૌરવ:વિદ્યાર્થિની પટેલ હીરે રિધમીકએ રાજ્યકક્ષાની જીમ્નાસ્ટિક સ્પર્ધામાં 2 ચંદ્રક અને ૩ કાસ્ય પદક મેળવ્યા

SGFI-2024/25 અંતર્ગત રાજપીપળા ખાતે રાજ્યકક્ષાની જીમ્નાસ્ટિક સ્પર્ધા યોજાઈ હતી. જેમાં પટેલ હીરે રિધમીક મહેસાણા જિલ્લાનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને અં 14 વયજૂથમાં 2 ચંદ્ર પદક અને ૩ કાસ્ય પદક મેળવી મહેસાણા જિલ્લાનું અને શ્રી વી.આર.કર્વે પ્રોગ્રેસિવ પ્રાથમિક શાળાનું નામ આગવી ઊંચાઇઓએ પહોચાડ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments