નવસારી શહેરના ગ્રીડ હાઇવે પાસે આવેલા આહાર નામની પાસપોર્ટ ની દુકાનમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી જેની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા અડધો કલાકની અંદર આગ ઓલવી દીધી હતી ઘટનામાં દુકાનમાં મુકેલા ફ્રી સહિત ફર્નિચર બળીને ખાખ થયું હતું જો કે કોઈ મોટી ઘટના કે ઇજાગ્રસ્ત થયું ન હતું. આગને કારણે ધુમાડો વધુ વક્રતા થોડા સમય માટે ફાયર બ્રિગેડને આ ગોળાઓ માટે મુશ્કેલી આવી હતી પરંતુ અડધો કલાકની અંદર આગ ઓલવાઈ ગઈ હતી. ગ્રીડ અણુ દ્વારા પાસે આવેલી ફાસ્ટ ફૂડની આહાર નામની દુકાનમાં શોર્ટ સર્કિટને કારણે વહેલી સવારે આગ લાગી હતી તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી જેમાં છ ફાયર ફાઈટર દ્વારા અડધો કલાકમાં આગ ઉપર કાબુ મેળવી લીધો હતો. દુકાનના માલિક દિનેશ અગ્રવાલ છે. દુકાનમાં મૂકેલું ફર્નિચર તેમજ ફ્રી સહિતનું સામાન બળીને ખાખ થયો હતો.