back to top
Homeસ્પોર્ટ્સICCએ અમેરિકાની નેશનલ ક્રિકેટ લીગ પર પ્રતિબંધ મૂક્યો:પ્લેઇંગ-11 નિયમોનું ઉલ્લંઘન; અકરમ, તેંડુલકર,...

ICCએ અમેરિકાની નેશનલ ક્રિકેટ લીગ પર પ્રતિબંધ મૂક્યો:પ્લેઇંગ-11 નિયમોનું ઉલ્લંઘન; અકરમ, તેંડુલકર, ગાવસ્કર જેવા નામ લીગ સાથે જોડાયેલા છે

ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ અમેરિકાની નેશનલ ક્રિકેટ લીગ (NLC) પર પ્રતિબંધ મૂક્યો છે. ICCએ યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા ક્રિકેટ (USAC)ને પત્ર લખીને લીગની ભાવિ આવૃત્તિઓને મંજૂરી ન આપવાના નિર્ણયની જાણ કરી હતી. પત્રમાં પ્લેઇંગ-11ના નિયમોનું પાલન ન કરવાનો ઉલ્લેખ કર્યો છે. NCLની છેલ્લી સિઝન 4 થી 14 ઓક્ટોબર વચ્ચે રમાઈ હતી. રોબિન ઉથપ્પાની કેપ્ટનશિપની શિકાગો સીસીએ એટલાન્ટા કિંગ્સને 43 રનથી હરાવીને ટાઇટલ જીત્યું હતું. ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરે તેને ટ્રોફી આપી હતી. કયા નિયમોનું ઉલ્લંઘન થયું? તેંડુલકર, ગાવસ્કર અને અકરમ જેવા નામો લીગ સાથે જોડાયેલા છે
NCLએ વસીમ અકરમ અને વિવિયન રિચર્ડ્સ જેવા ભૂતપૂર્વ ક્રિકેટરોને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યા હતા. તેના માલિકી જૂથમાં સચિન તેંડુલકર અને સુનીલ ગાવસ્કરનો સમાવેશ થાય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments