back to top
Homeગુજરાતમેમો આપતી પોલીસને 440 વોલ્ટનો ઝટકો:વીજ વિભાગે છેડા કાપી લેતાં જોયા જેવી...

મેમો આપતી પોલીસને 440 વોલ્ટનો ઝટકો:વીજ વિભાગે છેડા કાપી લેતાં જોયા જેવી થઈ; શિક્ષણમાં ગુજરાતનો છેલ્લેથી ચોથો નંબર!

ગુજરાત પોલીસ ટ્રાફિક મેમો વસૂલવામાં વ્યસ્ત હતી ત્યાં વીજ વિભાગે લાઈટ કાપી નાખતાં સિગ્નલ બંધ થઈ ગયા; સ્કૂલમાં એડમિશન મામલે ગુજરાતનો દેશભરમાં છેલ્લેથી ચોથો નંબર આવ્યો; કડકડતી ઠંડી શરૂ થઈ અને રાજકોટમાં અધિકારીઓની કસરત વધી ગઈ; આવી જ ગોસિપ હળવા અંદાજમાં જોવા માટે ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘પારકી પંચાત.’

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments