back to top
Homeગુજરાતવસ્ત્રદાન:અહિલ્યાબાઇ હોલકર શાળા નંબર 185 વેડ રોડ ખાતે વસ્ત્રદાનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો

વસ્ત્રદાન:અહિલ્યાબાઇ હોલકર શાળા નંબર 185 વેડ રોડ ખાતે વસ્ત્રદાનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો

તારીખ 10મી ડિસેમ્બર 2024ના રોજ દિવ્યભાસ્કર દ્વારા ‘વસ્ત્રદાન એક પહેલ’ નું કેમ્પેન છેલ્લા એક મહિનાથી ચાલુ છે જેમાં અહિલ્યાબાઇ હોલકર શાળા નંબર 185 પણ સહભાગી થઈ. અભ્યાસક્રમ અંતર્ગત મૂલ્યલક્ષી શિક્ષણ એક બાબત આવે છે જેમાં બાળાઓ અને વાલીઓ, શિક્ષકો અને શાળાની સેવિકા બહેનો દ્વારા પણ આ વસ્ત્રદાન કરી “JOY OF GIVING “નો આનંદ મેળવ્યો. આ કાર્યક્રમમાં સ્કૂલ મેનેજમન્ટ કમિટી સદસ્યો અન્ય શિક્ષણવિદ અશોકભાઈ સુથાર હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં લગભગ 800 થી 1 હજાર જેટલા વસ્ત્રોનું દાન મળ્યું હતું. જેમાં બ્લેન્કેટ, મફલર,શાલ, સ્વેટર ટોપી જેવી વસ્તુઓ મળી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments