હાલ લગ્નસરાની સિઝન દરમિયાન જીએસટીના અધિકારીઓએ વર-વધૂના મોંઘાદાટ ડ્રેસ પર બિલોરી કાચ મૂકી દીધો છે. 50 હજારથી લઇને એક લાખથી વધુના મોંઘાદાટ ડ્રેસ પર ભરપૂર ટેક્સચોરી થતી હોવાની બાતમી વચ્ચે રાજ્યમાં અનેક ઠેકાણે દરોડા પણ પાડવામાં આવ્યા છે. અધિકારીઓને માહિતી મળી છે કે કરોડોના ડ્રેસ-એસેસરીઝ વેચાતા હોવા છતાં 12 ટકા લેેખે જે ટેકસ આવી રહ્યો છે તે આવી રહ્યો નથી. સમગ્ર રાજ્યમાં આ માર્કેટ ઉત્તર પ્રદેશના સહારનપુરમાં બે મુસ્લિમ મહિલાઓને અજાણ્યા લોકો સાથે વાત કરતા જોઈને માર મારવાનો અને તેમનો હિજાબ ઉતારવાનો મામલો સામે આવ્યો છે. પોલીસે શનિવારે જણાવ્યું કે એક મુસ્લિમ મહિલા અને તેની બહેનને કેટલાક લોકોએ માર માર્યો હતો. અન્ય ધર્મના વ્યક્તિ સાથે હોવાની શંકાના આધારે તેનો હિજાબ ઉતારવામાં આવ્યો હતો. બુધવારે આ ઘટનાનો વીડિયો બનાવીને વાયરલ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન મુસ્લિમ સમુદાયના કેટલાક લોકોએ તેને હેરાન કરવાનું શરૂ કર્યું હતું. એસપી (ગ્રામીણ) સાગર જૈને જણાવ્યું કે અજાણ્યા લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે. પૂછપરછ માટે એક વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે. અધિકારી સૂત્રો કહે છે કે લગ્ન સહિતનાં તૈયાર કપડાં જે વેચાય છે જેમાં બે રીતે ખેલ થાય છે. હાલ હજાર રૂપિયા સુધી પાંચ ટકા ટેક્સ છે અને હજારથી ઉપરનાં કપડાં પર 12 ટકા ટેક્સ છે. પરંતુ અનેક વેપારીઓ મોંઘાં કપડાંને પણ એક હજારથી નીચેના બતાવીને પાંચ ટકા ટેક્સ ભરી દે છે. મેન્યુફેકચરિંગ લેવલથી આ આખી ચેન ચાલી આવે છે, અને અન્ય રાજ્યોમાંથી તૈયાર કપડાં સુરત-ગુજરાતમાં આવે છે જેમાં રાજસ્થાનનો હિસ્સો વધુ છે. આ ઉપરાંત સ્ટીચ અને અનસ્ટીચ કપડાંમાં પણ ખેલ થાય છે. સ્ટીચ કપડાં હોય તો 12 ટકા ટેક્સ છે અને અનસ્ટીચ હોય તો પાંચ ટકા ટેક્સ છે. અનસ્ટીચનાં બિલો બનાવીને પાંચ ટકા જ ટેક્સ કાપવામાં આવે છે. રાજ્યનાં નવ શહેરોમાં 43 વેપારીઓેને ત્યાં હાથ ધરવામાં આવેલા દરોડામાં એસજીએસટી વિભાગે કુલ 6.70 કરોડની કરચોરી શોધી કાઢી હતી. તેમાં રૂપિયા 8.50 કરોડની જવાબદારી પણ શોધી કઢાઈ હતી. હાલ અનેક જગ્યાએ તપાસ ચાલી હોય અને ઢગલાબંધ ડોક્યુમેન્ટ જપ્ત હોઈ આ આંકડો હજી વધી શકે છે.