back to top
Homeગુજરાત‘હાસ્ય એ જ ઓસડ’:કેન્સરના દર્દીઓના ચહેરા પર સ્મિત લાવવા હાસ્ય કાર્યક્રમનું આયોજન

‘હાસ્ય એ જ ઓસડ’:કેન્સરના દર્દીઓના ચહેરા પર સ્મિત લાવવા હાસ્ય કાર્યક્રમનું આયોજન

લાયન ભરત ક્ષત્રિય કૉમ્યુનિટી અન્કોલોજી સેન્ટર, ધી ગુજરાત કેન્સર સોસાયટી અને હાયર ધેન હોપ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે કેન્સરના દર્દીઓના ચહેરા પર સ્મિત લાવવા ‘હાસ્ય એ જ ઓસડ’ ને સાર્થક કરતા હાસ્ય કાર્યક્રમનું આયોજન કરાયું છે. આ કાર્યક્રમમાં હાસ્ય કલાકાર હરપાલસિંહ ઝાલા દર્દીઓના ચહેરા પર સ્મિત લાવશે. કાર્યક્રમ 22મી ડિસેમ્બર, 2024, રવિવાર સમય સાંજે 4થી 6 વાગ્યા દરમિયાન લાયન ભરત ક્ષત્રિય કોમ્યુનિટી અન્કોલોજી સેન્ટર, પ્રવીણનગર બસ સ્ટોપ પાછળ, સરખેજ રોડ, વાસણા, અમદાવાદ ખાતે યોજાશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments