back to top
Homeગુજરાતટેક્સ ઇન્સ્પેક્ટરની 300 જગ્યા માટે 1.85 લાખ ઉમેદવારો!:શાંતિપૂર્ણ રીતે પેપર પતી જતા...

ટેક્સ ઇન્સ્પેક્ટરની 300 જગ્યા માટે 1.85 લાખ ઉમેદવારો!:શાંતિપૂર્ણ રીતે પેપર પતી જતા પરીક્ષાર્થીઓ અને તંત્રએ રાહતનો શ્વાસ લીધો, ઉમેદવારે કહ્યું- સવાલો એવરેજ હતા

ગુજરાત જાહેર દ્વારા લેવાઈ રહેલી સ્ટેટ ટેક્સ ઈન્સપેક્ટર વર્ગ-3ની 300 જગ્યા માટે આજે આજે રાજ્યમાં અલગ અલગ કેન્દ્રો પર શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ છે. પરીક્ષા પૂર્ણ થયા બાદ ઉમેદવારે કહ્યું હતું કે, જેને તૈયારી કરી હતી તેને તકલીફ ન પડે તેવું પેપર હતું. તમામ વિષયોને મહત્વ આપી સવાલો પૂછાયા હતા, પેપરને સહેલું પણ નહીં અને અઘરૂું પણ ન કહી શકાય. પરીક્ષા શરૂ થઈ તે પહેલા ગેરરીતિ અટકાવવા માટે તમામ કેન્દ્ર પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ત્રણ તબક્કામાં પરીક્ષાર્થીઓનું ચેકિંગ કરીને જ પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ અપાયો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments