આ 24 તસવીરો છે પુરું થઈ રહેલા વર્ષ 2024ની. સમગ્ર વિશ્વમાંથી આવરી લેવામાં આવી છે. કેટલીક જોયેલી, કેટલીક ઓછી જોયેલી અને કેટલીક અનદેખી. દરેક તસવીરની એક કહાની છે. આને જોતી અને વાંચતી વખતે આખું વર્ષ તમારી સામે હશે. ખંડેર ગાઝા પટ્ટીમાં ઇઝરાયલી મહિલા સૈનિકોની હસતી સેલ્ફી, તો બરફમાં લાગેલી આગ પણ. ટ્રમ્પના કાનને અડીને ગયેલી ગોળી, તો ઈરાનમાં નગ્ન વિદ્યાર્થિનીનો વિરોધ. ચાલો આ બધું જોઈએ, જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીની તસવીરોમાં… 23 જાન્યુઆરી 2024, ખાર્કિવ, યુક્રેન 14 ફેબ્રુઆરી 2024, અબુ ધાબી, UAE 18 ફેબ્રુઆરી 2024, બાલ્ડવિન હિલ્સ, USA 19 ફેબ્રુઆરી 2024, ગાઝા પટ્ટી, પેલેસ્ટાઈન 27 ફેબ્રુઆરી 2024, કેલિફોર્નિયા, USA 17 માર્ચ 2024, મિટ્ટે, બર્લિન 26 માર્ચ 2024, બાલ્ટીમોર, USA 3 એપ્રિલ 2024, હુઆલીન, તાઇવાન 11 એપ્રિલ 2024, રમન ગાન, ઇઝરાયલ 21 એપ્રિલ 2024, ગાઝા પટ્ટી, પેલેસ્ટાઈન 2 મે 2024, ડોંગ નાઈ, વિયેતનામ 21 મે 2024, માઉન્ટ એવરેસ્ટ, નેપાળ 25 મે 2024, ગ્રિંડાવિક, આઇસલેન્ડ 26 મે 2024, બ્યુનોસ એરેસ, આર્જેન્ટિના 4 જૂન 2024, લંડન, UK 14 જુલાઈ 2024, બટલર, USA 20 જુલાઈ 2024, અલ-નુસરત, ગાઝા 24 જુલાઈ 2024, ક્વિઝોન, ફિલિપાઈન્સ 5 ઓગસ્ટ 2024, ઢાકા, બાંગ્લાદેશ 7 સપ્ટેમ્બર 2024, પેરિસ, ફ્રાન્સ 30 ઓક્ટોબર 2024, વેલેન્સિયા, સ્પેન 3 નવેમ્બર 2024, તેહરાન ઈરાન 14 નવેમ્બર 2020, વેલિંગ્ટન, ન્યૂઝીલેન્ડ 24 નવેમ્બર 2024, કતાર