બેંગકોકથી આવી રહેલું જેજુ એરનું વિમાન રવિવારે દક્ષિણ કોરિયાના મુઆન એરપોર્ટ પર ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં 177 લોકોએ જીવ ગુમાવ્યા હતા. ફ્લાઈટમાં 181 લોકો સવાર હતા.