સૌરાષ્ટ્રના એક મોટા નેતાની સામે પત્ર વાઈરલ થયો છે. આ સાથે જ એવી ચર્ચા ઉપડી છે કે આ નેતા સાથે CDના નામે વિશ્વાસઘાત થયો છે અને નેતા એનાથી પણ મોટા નેતા પાસે પહોંચી ગયા; ભાજપના એક ધારાસભ્યએ નવા વર્ષે વિચારતા કરી દે એવું રિઝોલ્યુશન લીધું; 20 વર્ષ પહેલા છેડતી અને 6 મહિનાની સજા. સુરતનો કિસ્સો જાણવા માટે ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘પારકી પંચાત’