ભાજપમાં શહેર જિલ્લાના પ્રમુખ અને પ્રદેશ પ્રમુખ માટે નામો ચર્ચામાં છે. અમિત શાહનો ગુજરાત પ્રવાસ અને કમલમથી શું નિર્ણય લેવાશે તેના પર સૌની નજર; વાવ-થરાદ નવો જિલ્લો બન્યા પછી શંકર ચૌધરી વિઝિટ માટે પહોંચ્યા, વિરોધ કરનારાઓને શું સમજાવ્યું? જાણવા માટે ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘પારકી પંચાત’