back to top
HomeભારતHMPV ચીન નહીં જર્મનીનો વાઇરસ:2001માં જ પહેલો કેસ સામે આવ્યાનો દાવો, આ...

HMPV ચીન નહીં જર્મનીનો વાઇરસ:2001માં જ પહેલો કેસ સામે આવ્યાનો દાવો, આ વાઇરસ કેટલો ઘાતક? જાણો ગુજરાતના પાંચ એક્સપર્ટ પાસેથી

હ્યુમન મેટાન્યૂમોવાઈરસ (HMPV) ચીન બાદ ભારતમાં પણ ફેલાઈ રહ્યું છે. ચીનથી સામે આવેલા વીડિયો ફરી એકવખત ભયનો માહોલ ઉભો કર્યો છે. આ વાઇરસના લક્ષણ શું છે, આનાથી બચવા માટે શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ? આ વાઇરસ ક્યાંથી આવ્યો અને કેટલો ખતરનાક છે? આ તમામ સવાલોના જવાબ તમે સોશિયલ મીડિયા અને ન્યૂઝ મીડિયામાં શોધવાના પ્રયાસ કરી ચુક્યા હશો. ત્યારે આ સ્ટોરીના વીડિયોમાં ડાયરેક્ટ મેડિકલ એક્સપર્ટ્સથી જ જાણી લો આ તમામ સવાલોના જવાબ…

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments