ગાંધીનગરની સરકારી વિનયન કૉલેજમાં સપ્તધારા અંતર્ગત પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવમાં વિદ્યાર્થીઓએ અને અધ્યાપકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને વિવિધ રંગબેરંગી પતંગો ચગાવીને પતંગોત્સવની મોજ માણી હતી.