back to top
Homeગુજરાતપતંગ ચગાવવા CMએ પણ ઠૂમકા માર્યા:સાબરમતીના કાંઠે રંગબેરંગી પતંગોનો "આકાશી મેળો", વિદેશી...

પતંગ ચગાવવા CMએ પણ ઠૂમકા માર્યા:સાબરમતીના કાંઠે રંગબેરંગી પતંગોનો “આકાશી મેળો”, વિદેશી પતંગબાજો અમદાવાદથી ઈમ્પ્રેસ, ઈન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલનો “હાઈ ફીવર”

ગુજરાતની આગવી ઓળખ સમાન ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલનો આજ(11 જાન્યુઆરી)થી રંગારંગ પ્રારંભ થઈ ચૂક્યો છે. અમદાવાદ રિવરફ્રન્ટ પર યોજાઈ રહેલા પતંગોત્સવનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો. મુખ્યમંત્રીએ પણ પતંગ પર હાથ અજમાવ્યો હતો. અમદાવાદના આંગણે શરૂ થયેલા આંતરરાષ્ટ્રીય પતંગોત્સવમાં ભાગ લેવા માટે દેશનાં 11 રાજ્યમાંથી 52 અને 47 દેશમાંથી 143 પતંગબાજો આવી પહોંચ્યા છે. અમદાવાદ રિવરફ્રન્ટના આકાશમાં રંગબેરંગી પતંગો છવાયેલા જોવા મળ્યા હતા. અવનવા પતંગો નિહાળવા માટે મોટી સંખ્યામાં શહેરીજનો પણ બાળકો સાથે પહોંચ્યાં હતાં.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments