back to top
Homeગુજરાતમહિલા ક્રિકેટર્સની પતંગબાજીનો VIDEO:રાજકોટમાં ભારત-આયર્લેન્ડની ટીમે પેચ લડાવ્યા, સયાજી હોટલમાં એ કાયપો...

મહિલા ક્રિકેટર્સની પતંગબાજીનો VIDEO:રાજકોટમાં ભારત-આયર્લેન્ડની ટીમે પેચ લડાવ્યા, સયાજી હોટલમાં એ કાયપો છે અને લપેટ-લપેટની બૂમો પડી

રાજકોટમાં મહિલા ક્રિકેટર્સે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી ભારત આયર્લેન્ડની મહિલા ક્રિકેટ ટીમે રાજકોટમાં ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી.ભારત અને આયર્લેન્ડ વચ્ચે રાજકોટમાં ત્રણ મેચની વન-ડે સિરીઝ ચાલી રહી છે. આ વચ્ચે બંને ટીમોની ખેલાડીઓએ રાજકોટની સયાજી હોટલ ખાતે પતંગ ચગાવી ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી… સાથે જ આવતીકાલે ત્રણ મેચની સિરીઝની ફાઇનલ મેચ હોવાથી નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે બંને ટીમોએ પ્રેક્ટિસ પણ કરી હતી. આપને જણાવી દઈએ કે, આ સિરીઝમાં ટીમ ઈન્ડિયા 2-0થી આગળ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments