ડોનાલ્ડ ટ્રમ્પ તેમના કાર્યકાળના પહેલા જ દિવસે 100 ફાઇલો પર સાઈન કરશે. તેમાંથી મોટાભાગના ચૂંટણી વાયદાઓ છે જે તેમણે પૂરા કરવાના છે. ટ્રમ્પે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેઓ કાર્યકાળના પ્રથમ દિવસે જ રેકોર્ડ બનાવવાની યોજના બનાવી રહ્યા છે. તેઓ એક દિવસમાં રેકોર્ડ બ્રેક આદેશ જાહેર કરશે. જેની અસર અમેરિકામાં રહેતા ભારતીય, ભારત સહિત દુનિયાભરમાં દેખાશે. આમાંથી મુખ્ય આદેશો કયા છે, જાણવા માટે ઉપરના ફોટો પર ક્લિક કરો….