ભાજપ સંગઠનના નવા પ્રદેશ પ્રમુખની જાહેરાતનું મુહૂર્ત જ નથી આવતું. ચર્ચા છે કે પાટીલ વિદેશ પ્રવાસે જઇ રહ્યા છે. આ દરમિયાન શું ફરી પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત ઠેરની ઠેર રહેશે કે પછી પાટીલ વિના નામની જાહેરાત થશે? કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ વ્હાઇટ ટી-શર્ટ અભિયાન શરૂ કર્યું છે. શ્રમીકોને આ અભિયાનમાં જોડાવવા માટે ફોર્મ પણ બહાર પાડ્યું છે. ત્યારે જોવાનું રહેશે કે ગુજરાતમાં આ અભિયાન કેટલું રંગ લાવે છે. પ્રદેશ કોંગ્રેસના નેતાઓ સફેદ ટી-શર્ટમાં દેખાય છે ખરા. આવી જ ગુજરાતની પોલિટિકલ ગોસીપ માટે ઉપરના ફોટા પર ક્લિક કરો અને માણો પારકી પંચાત.