back to top
HomeગુજરાતUSમાં જન્મજાત નાગરિકતા ખતમ:ટ્રમ્પના આદેશ પછી અમેરિકામાં જ વિરોધનો વંટોળ, ભારતીયો પર...

USમાં જન્મજાત નાગરિકતા ખતમ:ટ્રમ્પના આદેશ પછી અમેરિકામાં જ વિરોધનો વંટોળ, ભારતીયો પર શું અસર થશે? જાણો ઈમિગ્રેશન એક્સપર્ટ પાર્થેશ ઠક્કર પાસેથી

અમેરિકામાં નવી સરકારે જન્મસિદ્ધ નાગરિકતા નાબૂદ કરી છે. ટ્રમ્પે આ આદેશને લાગુ કરવા માટે 30 દિવસનો સમય આપ્યો છે. આ નિર્ણયનો અમેરિકાના જ કેટલાયે રાજ્યોમાં વિરોધ થયો છે. પણ, અમેરિકન નાગરિકતા પર ટ્રમ્પના આદેશની ભારતીયો પર શું અસર પડશે? આ નિર્ણયથી બંધારણના 14મા સુધારાના કાયદામાં કયાં પરિવર્તનો આવી શકે છે? ઈમિગ્રેશન એક્સપર્ટ પાર્થેશ ઠક્કર પાસેથી જાણો A TO Z. વીડિયો જોવા માટે ઉપરના ફોટો પર ક્લિક કરો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments