ગુજરાત વન વિભાગે ગુજરાતમાં વધતી નીલગાય અને ભુંડની સંખ્યાને કાબૂમાં લાવવા વરૂઓને જંગલમાં છોડવાનો પ્લાન બનાવ્યો છે. એવામાં ગુજરાતમાં અચાનક પાકને નુકસાન પહોંચાડનાર ભુંડ અને નીલગાયની સંખ્યામાં કેવી રીતે થયો વધારો અને વરૂઓની સંખ્યા એકાએક કેમ ઘટી? વન વિભાગની જંગલોમાં ભેડિયા છોડવાથી યોજનાનો ખેડૂતોને કેવી રીતે ફાયદો થઈ શકે? આ તમામ સવાલોના ઉપરના ફોટો પર ક્લિક કરીને જવાબો મેળવો.