back to top
Homeબિઝનેસસફળતા માટે એઆઈની જરૂરિયાત:ચીનનાં સસ્તા AI મૉડલ અમેરિકા માટે પડકાર બન્યાં; દાવો-કોડ...

સફળતા માટે એઆઈની જરૂરિયાત:ચીનનાં સસ્તા AI મૉડલ અમેરિકા માટે પડકાર બન્યાં; દાવો-કોડ જનરેશનમાં ઓપન એઆઈ કરતાં વધુ સારાં

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં એઆઈ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ ‘સ્ટારગેટ’ લોન્ચ કર્યો છે. ટ્રમ્પે સ્વીકાર્યું કે રાષ્ટ્રીય સફળતા માટે એઆઈની જરૂરિયાત છે. પરંતુ અમેરિકાને પડકાર આપતા ચીન પણ આ ક્ષેત્રમાં ઝડપથી આગળ વધી રહ્યું છે. ચીની કંપની ડીપસીકે એક એઆઈ મૉડલ લોન્ચ કર્યું છે. કંપનીનો દાવો છે કે આ મોડલ ઓપનએઆઈ જેવી દિગ્ગજ કંપનીઓને ગણતરી, કોડ જનરેશન, ખર્ચ જેવા મહત્ત્વના ક્ષેત્રોમાં પાછળ છોડી શકે છે. AI ટુલ્સને દરેક સુધી પહોંચ માટે MIT લાઈસન્સ સાથે ઓપન-સોર્સ કર્યા

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments