ઉત્તર પ્રદેશના મૈનપુરીમાં ડોક્ટરની બેદરકારી અને દાદાગીરી સીસીટીવીમાં કેદ થઈ ગઈ. જેના કારણે મહિલા દર્દીનું મોત થઈ ગયું. પરિજનોનો આરોપ છે કે જ્યારે ડોક્ટરે દર્દીને સારવાર આપવાની હતી તે મોબાઈલમાં રિલ્સ જોવામાં વ્યસ્ત હતો. અને જ્યારે તેને દર્દીની સારવાર કરવા માટે વારંવાર કહેવામાં આવ્યું તો તેણે પરિજનો સાથે દાદાગીરી કરી અને એક યુવકને લાફો મારી દીધો. સમગ્ર ઘટના જોવા માટે ઉપરના ફોટો પર ક્લિક કરો..