back to top
Homeગુજરાતભાસ્કર વિશેષ:અમદાવાદ, બેંગલુરુથી પણ સુરત આગળ; એક વર્ષમાં 67% રોકાણકારો વધ્યા, નવા...

ભાસ્કર વિશેષ:અમદાવાદ, બેંગલુરુથી પણ સુરત આગળ; એક વર્ષમાં 67% રોકાણકારો વધ્યા, નવા રોકાણકારોમાં ગુજરાત દેશમાં ત્રીજે

શેરબજારમાં રજિસ્ટ્રર થયેલા ગુજરાતના કુલ રોકાણકારોની સંખ્યા 96.77 લાખ છે, જેમની હિસ્સેદારી દેશમાં 8.9 ટકાની છે. 2024માં રાજ્યમાં 19.19 લાખ નવા રોકાણકારો નોંધાયા છે. દેશના 10 જિલ્લાઓ જ્યાં સૌથી વધુ નવા રોકાણકારોનું રજિસ્ટ્રેશન થયું છે તેમાં રાજ્યના 3 જિલ્લાઓનો સમાવેશ થાય છે. નેશનલ સ્ટોક એક્સચેન્જના તાજેતરના રિપોર્ટ મુજબ નવા રોકાણકારોના રજિસ્ટ્રેશનમાં 2023ની તુલનામાં સુરત જિલ્લામાં નોંધપાત્ર વધારો થતા રેન્કિંગમાં ચોથા ક્રમે ગત ચોથી એપ્રિલ-24ના રોજ એર ઇન્ડિયાની (AI 512) દિલ્હીથી બેંગ્લુરુની ફલાઇટમાં મુસાફરે તૂટેલી સીટની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ કર્યો હતો. તેણે સીટના રૂ.1000 ચૂકવ્યા પછી યોગ્ય બેઠક વ્યવસ્થા ન હોવા અંગે અસંતોષ વ્યક્ત કર્યો હતો. સીટને ઠીક કરવા એન્જિનિયરને ફોન કર્યો પરંતુ તે કરી શક્યો નહીં.પ્રોડક્શન ટીમની કામગીરી શું હોય છે? મેચમાં બીસીસીઆઈની પ્રોડક્શન ટીમનો મહત્ત્વનો રોલ હોય છે. રાજકોટમાં ભારત અને ઇંગ્લેન્ડની મેચ રમાયા બાદ બંને ટીમ પૂણે રવાના થઈ હતી. આમ પ્રોડક્શન ટીમને બંને ટીમના ખેલાડીઓ, કોચના લગેજ સહિત તેમનો સામાન પેક કરીને સહીસલામત રીતે પહોંચાડવાનો હોય છે. જોકે એકે એક ખેલાડીઓના ચારથી પાંચ લગેજ હોવાથી મોટા જથ્થામાં સમાન હોવાના કારણે ચાર્ટર્ડમાં બોઈંગ વિમાન બુક કરાય છે. રાજ્યમાં મહિલા રોકાણકારોનું પ્રમાણ 27.6%, દેશમાં 11મા ક્રમે
ગુજરાતમાં 2024માં કુલ રોકાણકારો પૈકી 72.4% પુરુષ અને 27.6% મહિલા છે. મહિલા રોકાણકારોના પ્રમાણની દૃષ્ટિએ ગુજરાત દેશમાં 11મા ક્રમે છે. દેશમાં સૌથી સારું મહિલા રોકાણકારોનું પ્રમાણ ગોવામાં 32.2%, ચંદીગઢમાં 31.8% અને મિઝોરમમાં 31.4% નોંધાયું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments