back to top
Homeબિઝનેસસેન્સેક્સ 129 પોઈન્ટના વધારા સાથે 76,888 પર ખુલ્યો:નિફ્ટીમાં પણ 40 પોઈન્ટનો ઉછાળો,...

સેન્સેક્સ 129 પોઈન્ટના વધારા સાથે 76,888 પર ખુલ્યો:નિફ્ટીમાં પણ 40 પોઈન્ટનો ઉછાળો, IT સેક્ટરમાં સૌથી વધુ ખરીદી

આજે એટલે કે બજેટના એક દિવસ પહેલા 31 જાન્યુઆરીએ સેન્સેક્સ 129 પોઈન્ટના વધારા સાથે 76,888ના સ્તરે ખુલ્યો હતો. નિફ્ટી પણ 40 પોઈન્ટ ઉછળીને 23,290ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 19 અપ અને 12 ડાઉન છે. નિફ્ટીના 50 શેરોમાંથી 35 વધી રહ્યા છે અને 16 ઘટી રહ્યા છે. એનએસઈ સેક્ટરલ ઈન્ડેક્સમાં આઈટી સેક્ટર 0.38%ના વધારા સાથે સૌથી વધુ ટ્રેડ થઈ રહ્યો છે. એશિયન માર્કેટમાં મિશ્ર કારોબાર ગઈકાલે બજારમાં તેજી જોવા મળી હતી આ પહેલા ગઈકાલે એટલે કે 30 જાન્યુઆરીએ સેન્સેક્સ 226 પોઈન્ટના વધારા સાથે 76,759 પર બંધ થયો હતો. નિફ્ટી પણ 86 પોઈન્ટ વધીને 23,249 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 18 અપ અને 12 ડાઉન હતા. પાવર અને એફએમસીજી શેર્સમાં વધારો જોવા મળ્યો હતો. આઈટી અને ઓટો શેર્સમાં ઘટાડો જોવા મળ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments