કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે સતત આઠમું બજેટ રજુ કરશે. સવારે 11 વાગ્યે નાણામંત્રીનું ભાષણ શરૂ થશે. છેલ્લાં ચાર બજેટ અને એક વચગાળાના બજેટની જેમ, આ બજેટ પણ પેપર લેસ હશે. 6 મોટી જાહેરાતો જે આ બજેટમાં થઈ શકે છે… 1. સસ્તું-મોંઘું: પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટી શકે છે આ જાહેરાતો માટેનાં 3 કારણ 2. ઇન્કમટેક્સ: 10 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક કરમુક્ત થઈ શકે છે જાહેરાત માટેનું કારણ 3. યોજનાઓ: પીએમ કિસાન સન્માન નિધિ 6 હજારથી વધીને 12 હજાર થઈ શકે છે જાહેરાતો માટે 3 કારણ 4. નોકરી: સંકલિત રાષ્ટ્રીય રોજગાર નીતિની જાહેરાત થઈ શકે છે જાહેરાતો માટે 3 કારણ 5. આરોગ્ય: મેડિકલ કોલેજોમાં 75,000 બેઠક ઉમેરવાનો રોડમેપ જાહેરાતો માટે 3 કારણો દેશમાં હાલમાં ડોક્ટરોની અછત છે. બેઠકો વધારીને આ અછત દૂર કરવામાં આવશે. દર 834 લોકો માટે એક ડૉક્ટર છે. વિશ્વ આરોગ્ય સંગઠન મુજબ દર 1000 લોકો માટે ઓછામાં ઓછો એક ડોક્ટર હોવો જોઈએ. અમેરિકામાં દર 1000 વસતીએ 3 ડોક્ટર છે. 6. ઘર: સસ્તા ઘર ખરીદવા માટેની કિંમત મર્યાદા વધી શકે છે જાહેરાતો માટે 3 કારણ નાણા મંત્રાલયે ઓક્ટોબર 2024માં બજેટ પર કામ શરૂ કર્યું. આમાં તેને અંતિમ સ્વરૂપ આપવા માટે વિવિધ મંત્રાલયો સાથે ચર્ચા કરવાનો સમાવેશ થાય છે. ડિસેમ્બર 2024માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અર્થશાસ્ત્રીઓ અને ક્ષેત્રના નેતાઓ સાથે પણ વાતચીત કરી હતી.