દિલ્હીની વિધાનસભા ચૂંટણીના આંકડાઓ આવવાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે દિવ્ય ભાસ્કરના એડિટર મનીષ મહેતાએ AAP અને ભાજપનાં રાજકીય પાસાંનું વિશ્લેષણ કરીને શું મોટી વાત કહી? શું 27 વર્ષ બાદ ભાજપ આવે છે? આ ચૂંટણી બાદ અરવિંદ કેજરીવાલ અને AAPને ફાયદો કે ફટકો? જેવા સવાલોના જવાબ આપ્યા. ઉપરના ફોટો પર ક્લિક કરીને પૂરો વીડિયો જોઈ શકાશે.