શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારું 10મા અને 12મા બોર્ડ પરીક્ષાનું પેપર કેવી રીતે બનાવવામાં આવે છે અને સુરક્ષિત કરવામાં આવે છે? 100માંથી ફક્ત 10 શિક્ષકોની પેપર બનાવવા માટે સિક્રેટ સિલેક્શન થાય છે. વિદ્યાર્થીના હાથમાં આવ્યા પહેલા પેપર કેટલી લેયરથી પસાર થાય છે? અને ગેરહાજર વિદ્યાર્થીઓના પેપર ક્યાં જાય છે? દિવ્ય ભાસ્કર પર પહેલીવાર, જાણો તમારી બૉર્ડ પરીક્ષાના પેપર પાછળની 9 મહિનાની સિક્રેટ પ્રોસસની આખી કહાની. પૂરો વીડિયો આવતીકાલે સવારે 6 વાગ્યે જોઈ શકાશે.