કેબિનેટે ગુરુવારે વક્ફ સુધારા બિલને મંજૂરી આપી દીધી છે. તે સંસદના બજેટ સત્રના બીજા સત્ર દરમિયાન રજૂ થઈ શકે છે. બજેટ સત્રનું બીજું સેશન 10 માર્ચથી 4 એપ્રિલ સુધી ચાલશે. આ પહેલા 13 ફેબ્રુઆરીએ વકફ બિલ પર સંસદીય સમિતિનો રિપોર્ટ સંસદમાં રજૂ કરવામાં આવ્યો હતો. સમિતિના રિપોર્ટના આધારે વકફ બિલનો નવો ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો છે. હવે આ બિલને મોદી કેબિનેટે મંજૂરી આપી દીધી છે. હવે આ બિલ બજેટ સત્રના બીજા સેશનમાં રજૂ થઈ શકે છે. વધુ અપડેટ કરી રહ્યા છીએ…