સમય: સવારે 10થી સાંજે 8 સુધી
સ્થળ: પૂજા ફાર્મ, ભમ્મરિયા કૂવા પાસે, નારોલ-અસલાલી હાઈવે, અમદાવાદ. અદ્યતન સુવિધાઓ અને લક્ઝુરિયસનો સંગમ એટલે પૂર્વ અમદાવાદ દિવ્ય ભાસ્કર પ્રોપર્ટી એક્સપોનો છેલ્લો દિવસ છેલ્લી સુવર્ણ તક… પૂર્વ અમદાવાદમાં નારોલ, અસલાલી, લાંભા, વટવા, ન્યૂ વટવા, રામોલ, હાથીજણ, નિકોલ, ઈસનપુર રહેવા તેમજ ઈન્વેસ્ટમેન્ટ માટે લોકોની પહેલી પસંદ બની રહ્યાં છે. વધતી જતી લોકપ્રિયતાને કારણે આ વિસ્તારોએ રિયલ એસ્ટેટના વિકાસમાં સમય સાથે નવા સોપાન ઉમેર્યા છે. આ વિસ્તારમાંથી પસાર થશો તો અહીં હાલનો નજારો તમને ચોક્કથી નજર પમાડશે. આ વિસ્તારોમાં ઘણાં બધા રેસિડેન્સિયલ અને કોમર્શિયલ પ્રોજેક્ટ આવેલા છે, જે રેસિડેન્ટની સાથે ઈન્વેસ્ટમેન્ટના વિકલ્પ તરીકે પણ ઉત્તમ પ્રોજેક્ટ છે. મેગા પ્રોપર્ટી એક્સપોના મેઈન સ્પોન્સર શ્રી શાંતિ ગ્રુપ, કૉ-સ્પોન્સર શ્રી હરિ ગ્રુપ, સપોર્ટેડ બાય સમોડા ગ્રેન્ડયોર અને હરિહર રિઅલટી છે. તે સાથે આશિર્વાદ ઉત્સવ, અર્બુદા ગ્રુપ, સ્વ ભગીરથ બિલ્ડર્સ, ગજાનન ગ્રુપ, હરિહર રિઅલ્ટી, કર્ણાવતી 7, મેપલ, પારિજાત ગ્રુપ, પૂજા હાઈટ્સ, રાધેય ઈન્ફિનિટી, સમોડા ગ્રેન્ડયોર, શ્રીનાથ ગ્રુપ, શ્રી હરિ ગ્રુપ, સફલમ લક્ઝુરિયા, શ્યામ હાઈટ્સ-2, શ્યામ અતુલ્યમ, શાંતિ ગ્રુપ, શ્રી શાંતિ સ્કાયલાઈન, શ્રી શાંતિ નિવાસ, શ્રી શાંતિ વિલા, શ્રી શાંતિ ઈન્ડસ્ટ્રીઅલ કોટેજ, શ્રી શાંતિ ઈન્ડસ્ટ્રીઅલ હબ, ધી ઓરિજિન, વીનારાજ, વિહાન ગ્રુપ વગેરે જેવા અમદાવાદના નામાંકિત બિલ્ડર્સ અને ડેવલપર્સ તેમની આકર્ષક ઑફર્સ સાથે એક્સપોમાં ભાગ લઈ રહ્યાં છે. ફાયનાન્સ પાર્ટનર તરીકે બેંક ઑફ બરોડા પણ સંકળાયેલ છે.