કોંગ્રેસના અધિવેશનના એક મહિના પહેલા ગુજરાતમાં લોકેશન પસંદગી માટે કોંગ્રેસના નેતાઓની બેઠક મળી. આ બેઠકમાં તમામ મોટા નેતાઓ હાજર હતા પરંતુ, ગાંધી પરિવારના નજીકના ગણાતા ગુજરાતના એકમાત્ર કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરની ગેરહાજરી ચર્ચાનો મુદ્દો બની છે. રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં મેયરે હાજરી આપી પરંતુ, આવકાર કે સ્વાગતમાં પદની ગરીમા જળવાય તેવી વ્યવસ્થા ન થઇ તો મેયર સાહેબ ચાલુ કાર્યક્રમ મુકીને નીકળી ગયા. ગુજરાતની પોલિટિકલ ગોસીપને જોવા માટે ઉપરના ફોટા પર ક્લિક કરો અને માણો પારકી પંચાત.