ગુજરાતના મોટા ભાગના જિલ્લા અને શહેરને આજે નવા ભાજપ-પ્રમુખ મળ્યા છે. ભાજપે 33 જિલ્લા અને મહાનગરપાલિકામાંથી પ્રમુખની યાદી તૈયાર કરી છે. આ સાથે વર્તમાન પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલના કાર્યકાળ પૂર્ણ થતાં નવા ભાજપ પ્રદેશ પ્રમુખની પણ જાહેરાત થાય એવી શક્યતા છે. તો આવો… જાણીએ, કયા જિલ્લામાં કયા નવા પ્રમુખોની નિમણૂક કરવામાં આવી…