ભારતીય મૂળની અમેરિકન અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ 9 મહિના અને 14 દિવસ પછી પૃથ્વી પર પરત ફર્યા છે. તેમનું ડ્રેગન અવકાશયાન ભારતીય સમય અનુસાર સવારે 3:27 વાગ્યે ફ્લોરિડા નજીક એટલાન્ટિક સમુદ્રમાં ઉતર્યું હતું. સુનિતા સાથે અન્ય 3 વધુ અવકાશયાત્રીઓ પૃથ્વી પર પાછા ફર્યા. VIDEO દ્વારા જુઓ સુનિતા વિલિયમ્સની સફર…