IPL-2025ની ચોથી મેચ આજે દિલ્હી કેપિટલ્સ (DC) અને લખનઉ સુપરજાયન્ટ્સ (LSG) વચ્ચે રમાશે. આ મેચ વિશાખાપટ્ટનમમાં સાંજે 7.30 વાગ્યે શરૂ થશે. બન્ને ટીમ પોતાના પહેલા IPL ટાઇટલની શોધમાં છે. આજની મેચ કોણ જીતશે, દિલ્હી કે લખનઉ, મેચનો ટૉપ સ્કોરર કોણ હશે? આ મેચ અંગે તમારા મનમાં શું ચાલી રહ્યું છે, નીચે આપેલા પોલમાં 5 સવાલોના જવાબો આપીને પ્રિડિક્શન કરો…