back to top
Homeસ્પોર્ટ્સગ્લેમર, ગોસિપ અને ગૂગલીની ગેમ:ડ્રેસિંગ રૂમની ગપસપ અને પ્લેયર્સની પંચાત, IPLની ઇનસાઇડનો...

ગ્લેમર, ગોસિપ અને ગૂગલીની ગેમ:ડ્રેસિંગ રૂમની ગપસપ અને પ્લેયર્સની પંચાત, IPLની ઇનસાઇડનો ખાસ શો, આવતીકાલથી દરરોજ સાંજે 5 વાગ્યે

દિવ્ય ભાસ્કર આપના માટે લાવી રહ્યું છે IPL પર ખાસ શો, જેમાં IPLના દરેક ઇનસાઇડ શો આપના સુધી પહોંચાડીશું. મેદાનથી ડ્રેસિંગ રૂમ સુધી, પીચથી પ્રેઝન્ટેશન સુધી, ઓડિયન્સથી અમ્પાયર સુધી અને ટોસથી ટેલેન્ટ સુધી અંદરની દરેક વાતો બહાર આવશે. સોશિયલ મીડિયા કે લોકમુખે ચર્ચાતી વાતોનું એનાલિસિસ કરી તમારી સામે અલગ અંદાજમાં રજૂ કરીશું. તો આજથી સતત 2 મહિના સુધી દરરોજ સાંજે 5 વાગ્યે દિવ્ય ભાસ્કર એપ પર નિહાળો ‘MATCH મસાલા’.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments