back to top
Homeગુજરાતકેનભાઈની કોમેન્ટરીમાં કરામત!:AIનો જબરો અખતરો, ક્રિકેટના ખેલાડીઓ બીજી રમતે ચડી ગયા

કેનભાઈની કોમેન્ટરીમાં કરામત!:AIનો જબરો અખતરો, ક્રિકેટના ખેલાડીઓ બીજી રમતે ચડી ગયા

હવે IPL કોમેન્ટરીમાં હવે વિદેશી ખેલાડી હિન્દી બોલશે. કેવી રીતે? વીડિયોમાં જુઓ; રિયાન પરાગનો ફેન ગ્રાઉન્ડમાં ઘૂસી પગે પડતાં સોશિયલ મીડિયામાં અજબ-ગજબના મીમ્સ શરૂ થયાં; IPL 2025માં બે ખેલાડીએ 97 રન કરતાં લોકોને ગંભીરની યાદ આવી ગઈ; શનિવારની મેચ પહેલાં ગુજરાત અને મુંબઈના ખેલાડીઓ ક્રિકેટની પ્રેક્ટિસ છોડી અન્ય કામોમાં વ્યસ્ત થયા; આવી જ IPLની મસાલેદાર વાતો જાણવા માટે ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘MATCH મસાલા’.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments