ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 18મી સીઝનમાં આજે સનરાઇઝર્સ હૈદરાબાદ લખનઉ સુપરજાયન્ટ્સ સામે ટકરાશે. આ મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે સાંજે 7:30 વાગ્યે રમાશે. આજની મેચ કોણ જીતશે, હૈદરાબાદ કે લખનઉ? મેચનો ટૉપ સ્કોરર કોણ હશે? આ મેચ અંગે તમારા મનમાં શું ચાલી રહ્યું છે, નીચે આપેલાપોલમાં 5 સવાલો પર પ્રિડિક્શન કરો… તો ચાલો IPL પોલ શરૂ કરીએ, માત્ર 2 મિનિટ લાગશે… 1. 2. 3. 4. 5.