back to top
Homeસ્પોર્ટ્સશું હાર્દિકનો જાદુ છવાશે કે પછી ગિલ મુંબઈને ગરબા રમાડશે?:અમદાવાદમાં કોણ હશે...

શું હાર્દિકનો જાદુ છવાશે કે પછી ગિલ મુંબઈને ગરબા રમાડશે?:અમદાવાદમાં કોણ હશે મેચ વિનર?; પોલમાં જવાબ આપીને પ્રિડિક્ટ કરો

IPL 2025ની નવમી મેચ આજે ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાશે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે સાંજે 7:30 વાગ્યે શરૂ થશે. આ સીઝનમાં બંને ટીમ પહેલી વાર એકબીજા સામે ટકરાશે. આ સીઝનમાં આ બંને ટીમ વચ્ચે આ બીજી મેચ હશે. બન્ને ટીમ પોતાની પહેલી મેચ હારી ગઈ છે. આજની મેચ કોણ જીતશે, ગુજરાત કે મુંબઈ? CSK સામે ફ્લોપ રહેનાર રોહિત શર્મા આ મેચમાં કેટલા રન બનાવશે? આ મેચ અંગે તમારા મનમાં શું ચાલી રહ્યું છે, નીચે આપેલા પોલમાં 5 સવાલોના જવાબ આપીને પ્રિડિક્શન કરો… તો ચાલો IPL પોલ શરૂ કરીએ, માત્ર 2 મિનિટ લાગશે… 1. 2. 3. 4. 5.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments